By Niket Sanghani
આપણું ગુજરાત
અમદાવાદના અટલ બ્રિજ પર ફરવા માટે આજથી ચૂકવવા પડશે પૈસા
સાબરમતી નદી પર રૂપિયા 74 કરોડના ખર્ચે બનેલા અટલ ફૂટ ઓવરબ્રિજ પર ફરવા જવાનું હવે અમદાવાદીઓનું ખિસ્સું ગરમ કરશે.
Arrow
અટલ બ્રિજમાં મુલાકાતીઓનો પ્રવેશ સવારે 9 ક્લાકથી રાત્રીના 9 ક્લાક સુધી રહેશે.
Arrow
બ્રિજ પર કોઈપણ મુલાકાતી 30 મિનિટ થી વધુ રોકાઈ શકશે નહી.
Arrow
કોઈપણ પ્રકારના ઘરેથી લાવેલ ખોરાકને બ્રિજમાં લઈ જવાની મંજૂરી નથી
Arrow
મુજબ 12 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે અટલ બ્રિજ પર 30 મિનિટ ફરવાના 30 રૂપિયાનો ચાર્જ નક્કી કરાયો છે.
Arrow
3થી 12 વર્ષના બાળકો માટે અટલ બ્રિજનો 15 રૂપિયા અને 60થી વધુ વર્ષના લોકો માટે પણ 15 રૂપિયા ટિકિટ દર રાખવામાં આવ્યો છે.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos
બુર્જ ખલીફાના ટોપ ફ્લોરમાં એવું તો શું છે, જ્યાં સામાન્ય લોકો નથી જઈ શકતા