By Parth Vyas

SOU રેડિયો યુનિટી FMમાં સંસ્કૃત ભાષામાં શોનું આયોજન કરાશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં 12 ઓગસ્ટે ‘વિશ્વ સંસ્કૃત દિવસ’ નિમિત્તે આખો દિવસ સંસ્કૃત ભાષામાં પ્રસારણ કરાશે

Arrow

સ્થાનિક આદિવાસી યુવક/યુવતીઓ બન્યા સંસ્કૃત ભાષાનાં રેડિયો જોકી

Arrow

ભારત દેશ વિવિધતામાં એકતાનો સંદેશો આપે છે, જેમાં ભાષાની વિવિધતામાં પણ એકતા મુખ્ય છે - રેડિયો જોકી

Arrow