By Parth Vyas

મુકેશ અંબાણી વિશ્વના 9મા સૌથી અમીર બિઝનેસમેન બન્યા

ગૌતમ અદાણી ટોપ-10 બિલિયોનરની યાદીમાં ચોથા નંબર પર યથાવત છે.

Arrow

મંગળવારે સમાચાર લખાયા ત્યાં સુધીમાં અદાણીની કુલ નેટ વર્થ 138.6 અરબ ડોલરને પાર પહોંચી ગઈ છે. તે વિશ્વનાં ચોથા સૌથી ધનિક બિઝનેસ મેન છે.

Arrow

મુકેશ અંબાણી ભારતના બીજા સૌથી ધનાઢ્ય બિઝનેસ મેન છે. તેમની નેટવર્થમાં પણ સતત વૃદ્ધિ થઈ રહી છે.

Arrow

દિગ્ગજ ઈન્વેસ્ટર વોરેન બફેટને ફટકો પડ્યો છે. તે બિલિયોનરની યાદીમાં સાતમા નંબર પર પહોંચી ગયા છે.

Arrow

એલોન મસ્ક અત્યારે આ યાદીમાં વિશ્વના નંબર-1 ધનિક બિઝનેસ મેન છે.

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો