વાળમાં ક્યારેય ન લગાવતા આ 4 વસ્તુઓ
વાળની સંભાળ માટે લોકો અનેક પ્રકારના ઉપાયો અપનાવે છે.
ઘણી વખત લોકો રસોડામાં હાજર વસ્તુઓ જ વાળમાં લગાવવા લાગે છે.
પરંતુ જાણ્યે-અજાણ્યે લોકો પોતાના વાળમાં કેટલીક એવી વસ્તુઓ લગાવે છે, જેના કારણે વાળને નુકસાન થાય છે.
અહીં તે વસ્તુઓની યાદી છે, જેને વાળમાં લગાવવાથી બચવું જોઈએ. લીંબુ અને ખાવાનો સોડા ક્યારેય વાળમાં ન લગાવવો જોઈએ.
આમાંથી બનાવેલી પ્રોડક્ટ્સ પણ વાળમાં લગાવવાનું ટાળવું જોઈએ.
આ સિવાય સાબુ અને વિનેગર પણ વાળ પર ન લગાવવું જોઈએ.
સ્કેલ્પમાં લીંબુનો રસ લગાવવાથી વાળ ડેમેજ થાય છે અને વાળ ડ્રાય થઈ જાય છે.
જન્માષ્ટમીથી શરૂ થશે નવું સપ્તાહ, આ 5 રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે!
Related Stories
ટાલ પર ઉગશે નવા વાળ, લગાવો આ જાદુઈ રસ!
છોકરાઓની આ આદતો પર ફટાફટ ફિદા થઈ જાય છે છોકરીઓ
બાળકોને ભૂલથી પણ ન કહેતા આ વાત
ડિનર-બ્રેકફાસ્ટ વચ્ચે આટલો ગેપ જરૂરી, 30 દિવસમાં જુઓ વજનમાં ફેરફાર!