E9UyFRyVcAEsu_e

શનિ મંગળનો સમસપ્તક યોગ, 1 જુલાઈથી આ 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ

logo
shani-dev

ન્યાયના દેવ શનિ 17 જૂનથી કુંભ રાશિમાં ઉલ્ટી ચાલ ચાલી રહ્યા છે. શનિ, રાહુ અને મંગળ પાપના ગ્રહ મનાય છે, પરંતુ શનિ ન્યાયના કારક પણ છે.

logo
mpbreaking20336460

શનિને મંગળના શત્રુ મનાય છે અને મંગળ 1 જુલાઈથી સિંહ રાશિમાં પ્રવેશ કરે છે, જેના કારણે સમસપ્તક યોગ બની રહ્યો છે.

logo
m 1

મેષ: આ સમય આર્થિક રૂીતે અનુકૂળતા લઈને આવશે. ધન-સંપત્તિમાં વૃદ્ધિનો યોગ છે. બિઝનેસમાં વૃદ્ધિ થશે.

logo
m 2

વૃષભ: શનિની વક્રી ચાલ શનિ અનુકૂળતા લઈને આવશે. જે લાંબા સમય સુધી ધનલાભ કરાવશે. વિદેશમાં અભ્યાસનું સપનું પૂરું થશે.

logo
m 3

સિંહ: સિંહ રાશિના જાતકોને આકત્મિક ધન લાભ થશે. અટકેલા કામ ફરી થવા લાગશે. વેપારમાં સારી ડીલ મળી શકે છે.

logo
m 4

મકર: મકર રાશિના જાતકોને શનિની વક્રી ચાલ બેંક બેલેન્સમાં વધારો કરાવશે. ધનમાં બચતમાં સફળતા મળશે.

logo
m 5

સમસપ્તક યોગ કર્ક, તુલા, વૃશ્ચિક અને કુંભ રાશિ માટે નુકસાન કરાવી શકે. આ રાશિના જાતકોએ 5 મહિના સાવધાન રહેવું

logo
326427410_145169201363800_3331580918127711906_n