kevin-laminto-LL1vA5sUs6g-unsplash

રાત્રે ચહેરા પર લગાવો આ ચીજો, નિખરી જશે સ્કિન

logo
Arrow

Photos @unsplash.com

christin-hume-0MoF-Fe0w0A-unsplash

વિટામિન ઈથી ભરપુર બદામનું તેલ ત્વચાને નિખારે છે. તેનાથી સ્કિનને એેંટી-એંજિંગ ગુણ પણ મળે છે જે ત્વચાને જવાન રાખે છે.

logo
Arrow
khira

ચહેરા પર ખીરાનો રસ લગાવવા પર પ્રોટેક્ટિવ લેયર બની જાય છે જેનાથી સ્કિન ગ્લોઈંગ લાગે છે.

logo
Arrow
milk kesar

દૂધમાં કેસર ભેળવીને ત્વચા પર લગાવી શકાય છે. તેનાથી ચેહરાને ગોલ્ડન ગ્લો મળે છે અને સુંદરતા જોતા જ બની જાય છે.

logo
Arrow
roberta-sorge-uOBApnN_K7w-unsplash

ઓલિવ ઓઈલ પણ રાત્રીના સમયે ચહેરા પર લગાવી શકાય છે. તેનાથી ખાસ ડ્રાય સ્કિનને ફાયદો મળે છે.

logo
Arrow
arwin-neil-baichoo-yQzrDgU-KAI-unsplash

રાત્રે ત્વચા પર મધની માલીશ પણ કરી શકાય. ચહેરા પર મધ લગાવીને સુવાને બદલે મધને 10 મિનીટ પછી ધોઈને હટાવી લેજો.

logo
Arrow

બેહદ સુંદર છે 'ગુમ હૈ કિસીકે પ્યાર મેં'ના 'ઈશાન' શક્તિ અરોરાની પત્ની નેહા સક્સેના, જુઓ તસવીરો

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો