મલાઈકા અરોરાની ગ્લોઈંગ સ્કીનનું બ્યુટી સિક્રેટ

બોલ્ડ લુક્સની મલિકા મલાઈકા અરોરા અવારનવાર પોતાની ગ્લેમ અને ફિટનેસને લઈને ચર્ચામાં રહે છે.

49 વર્ષની ઉંમરે પણ મલાઈકા બ્યુટી ગોલ્સ આપતી નજર આવે છે. ચાલો તમને જણાવી દઈએ મલાઈકાનું બ્યુટી સિક્રેટ. 

મલાઈકા તેની સ્કિનને હાઈડ્રેટેડ રાખવા માટે દરરોજ 8થી 10 ગ્લાસ પાણી પીવે છે.

પોતાની સ્કિનને સોફ્ટ અને ગ્લોઈંગ બનાવવા માટે મલાઈકા ફ્રેશ એલોવેરા જેલ પણ લગાવે છે.

બોડીના ટોક્સિનને બહાર કાઢવા માટે મલાઈકા દરરોજ સવારે નવસેકા પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરીને પીવે છે. 

એક્ને અને ડાઘથી સ્કિનને બચાવવા માટે મલાઈકા ચહેરા પર તજથી બનેલો માસ્ક લગાવે છે.

મલાઈકા મેકઅપ-ફ્રી રહેવાનું પસંદ કરે છે કારણ કે તેના માટે સ્કિન બ્રિધિંગ ખૂબ  જ જરૂરી છે.

મલાઈકાની ગ્લોઈંગ સ્કિનનું સીક્રેટ યોગ પણ છે. તે દરરોજ યોગ પણ કરે છે.