Screenshot 2024 06 18 150809

અનુપમાના સિલ્કી અને શાઈની વાળનું જાણો સિક્રેટ

image
2854cb32 eb76 4151 8ac8 9f3cbfdf3793 8tbx

ટીવીની હિટ સિરિયલ અનુપમા દરેક ઘરમાં જોવાય છે. એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ તેમના શાનદાર અભિનયથી લોકોનાં દિલમાં ખાસ જગ્યા બનાવી છે.

Rupali Ganguly wiki age family husband serial biography

રુપાલી ગાંગુલી 47 વર્ષના છે, પણ તેમની સુંદરતા અને વાળની ચમકમાં કોઈ ઘટાડો થયો નથી.

41 Rupali Ganguly in a still from Anupamaa

રુપાલી ગાંગુલી એ હસીનાઓમાથી એક છે, જેમનાં લાંબા અને જાડા વાળ છે. રુપાલી ગાંગુલી સેટમાં પણ નકલી વાળ નથી પહેરતા.

ચાલો તમને જણાવીએ રુપાલી ગાંગુલીનું સિક્રેટ હેર કેર રુટીન. ફ્કત 6 ટિપ્સ ફોલો કરો.

રિપોર્ટ અનુસાર, રુપાલી ગાંગુલીના વાળ લાંબા છે, એટલે તેઓ તેની સફાઈમાં ખૂબ જ ધ્યાન આપે છે. શેમ્યૂથી વાળને સારી રીતે સાફ કરે છે.

એક્ટ્રેસ શેમ્પૂ બાદ કન્ડીશનર લગાવાનું નથી ભૂલતા. કન્ડીશનરથી વાળમાં ચમક અને મજબૂતી આવે છે.

તેઓઓ અઠવાડિયામાં એકવાર વાળમાં નારિયલ કે ઓલિવ ઓયલ લગાવે છે. તેઓ તેલથી વાળમાં માલિશ કરે છે. તેલથી વાળને પોષણ મળે છે.

રુપાલી ગાંગુલીનું માનવું છે કે ડુંગળીના રસથી વાળ લાંબા થાય છે અને સ્પિટએન્ડ પણ નથી થતા. એટલે તેઓ અઠવાડિયામાં એકવાર ડુંગળીના રસ જરૂરથી લગાવે છે.

એક્ટ્રેસને ઘરેલુ નુસ્ખાઓ પર પણ ભરોસો છે. આજ કારણ છે કે રુપાલી ગાંગુલી દહીં હેર પેક લગાવે છે. દહીં વાળમાં નમી જાળવી રાખે છે.

વાળને ધોયા અને સુકાવ્યા બાદ એક્ટ્રેસ હેર સીરમ જરૂરથી લગાવે છે. આનાથી વાળ તાપ, ધૂળથી બચી શકે, સાથે જ વાળની શાઈન જળવાઈ રહે.