aca 5

ઘર માટે કેવી રીતે ખરીદશો પરફેક્ટ AC, 1 Ton કે 1.5 Ton કયું બેસ્ટ રહેશે?

5 jan 2023

image
aca 3

નવું AC ખરીદતા પહેલા ઘણીવાર લોકોના મનમાં સવાલ રહે છે કે તેમને કેટલા ટનનું AC ખરીદવું જોઈએ. આજે અમે તમને આ સવાલનો જવાબ આપીશું.

aca 2

AC Tonનો મતબલ વધારે કૂલિંગ અને વધુ વીજળી બિલ સાથે છે. જો તમે વધુ Ton વાળું AC ખરીદો તો તમારું લાઈટ બિલ વધી જશે.

ac 7 1

કોઈપણ AC ખરીદતા પહેલા રૂમની સાઈઝ, ક્લાઈમેટ અને ઘરની સ્થિતિને ધ્યાનમાં રાખો. તમારું ઘર ટોપ ફ્લોર પર હોય તો ત્યાં ગરમી વધુ રહે છે.

તમારો રૂમ 100-120 ચો.ફૂટનો હોય, તો 1-ton AC તેના માટે પરફેક્ટ છે. અને 80-100 ચો.ફૂટના રૂમમાં 0.8Ton નું AC પણ ચાલે.

જો રૂમ 130-200 ચો.ફૂટનો હોય તો 1.5 Tonનું AC ખરીદવું. જો ઘરમાં 250 ચો.ફૂટના હોલમાં AC લગાવવું હોય 2Ton નું AC લગાવવું પડશે.

ઘર માટે પરફેક્ટ સાઈઝનું AC ખરીદવા Google પર AC Tonnage Calculator છે. આ ટૂલ તમે ફ્રીમાં વાપરી શકો છો.