Screenshot 2024 03 22 142231

Holi 2024: હોળી પર કલર કાઢવાની રામબાણ ટેકનિક, મિનિટોમાં નીકળી જશે પાક્કો કલર

22 MAR 2024

image
Screenshot 2024 03 22 142245

રંગોનો તેહવાર હોળીને હવે બે દિવસની જ વાર છે, 24 તારીકે હોળી છે અને 25 ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે

holi 1711077729

ઘણા લોકો રંગથી રમવાના ખૂબ જ રસિયા હોય છે પરંતુ હોળી રમ્યા બાદ સૌથી મોટી સમસ્યા રંગોને દૂર કરવાની છે

Screenshot 2024 03 22 142210

કેટલાક રંગો એટલા પાક્કા હોય છે કે તે સરળતાથી નીકળી શકતા નથી, જેના કારણે ત્વચાને પણ નુકસાન થઈ શકે છે

આ સમસ્યાને દૂર કરવા ખાસ તમારા માટે 5 સરળ યુક્તિઓ

આ ટિપ્સ અપનાવવાથી તમે ન માત્ર રંગો સરળતાથી દૂર કરી શકશો, પરંતુ તમારી ત્વચા પણ ચમકદાર અને સુંદર દેખાવા લાગશે

હોળી રમતા પહેલા તમારી ત્વચા પર નારિયેળ અથવા સરસવનું તેલ લગાવો, જેના કારણે રંગ સરળતાથી ચોંટતો નથી

ચણાના લોટમાં થોડું દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને રંગીન જગ્યા પર લગાવો, થોડીવાર પછી ધોઈ લો, રંગ સરળતાથી ઉતરી જશે

લીંબુનો રસ વિકૃતિકરણ દૂર કરવા અને ત્વચાને તાજી રાખવાનો એક ઉત્તમ ઉપાય છે, લીંબુ એસિડ રંગને સરળતાથી દૂર કરે છે

ચંદનના પાવડરમાં ગુલાબજળ ભેળવીને પેસ્ટ બનાવો અને તેને તમારા ચહેરા પર અથવા શરીરના તે ભાગ પર લગાવો જ્યાં રંગ લાગેલો હોય

સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે, નિષ્ણાતની સલાહ બાદ ફોલો કરજો