જાણો અઠવાડિયામાં કેટલી વાર વાળમાં શેમ્પૂ કરવું જોઈએ?
ઘણા બધા લોકો શિયાળમાં વાળ ખરવાની અને સુકા વાળની સમસ્યા અનુભવતા હોય છે
વાળની સમસ્યાઓથી બચવા માટે વાળની સંભાળ રાખવી ખૂબ જરૂરી છે
માટે અઠવાડિયામાં કેટલી વખત વાળ ધોવા જોઈએ તે અંગે પણ જાણ રાખવી ખૂબ જ જરૂરી છે
શેમ્પૂ અથવા જરૂરી કરતાં વધુ વાળ ધોવા પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે
વધારે વખત વાળ ધોવાથી વાળ નબળા થવા લાગે છે
હેલ્થ નિષ્ણાતો અનુસાર,
શુષ્ક વાળ માટે અઠવાડિયામાં
બે વાર અને તેલયુક્ત વાળ
માટે અઠવાડિયામાં
ત્રણ વખત વાળ ધોવા
શેમ્પૂ કરતા 30 મિનિટ પહેલા વાળમાં તેલનું માલિશ કરવું
વાળમાં મસાજ કરવા માટે હળવા હાથનો ઉપયોગ કરો
કયા મોબાઈલ નંબરથી લિંક છે તમારું આધાર કાર્ડ? આ પ્રોસેસથી ચેક કરો
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ગુલાબી હોઠઃ પ્રિયંકા ચોપરાનો નુસ્ખો વાયરલ
છોકરાઓની આ આદતો પર ફટાફટ ફિદા થઈ જાય છે છોકરીઓ
લગ્નજીવનને ખુશખુશાલ બનાવશે 4 ટિપ્સ
ડિનર-બ્રેકફાસ્ટ વચ્ચે આટલો ગેપ જરૂરી, 30 દિવસમાં જુઓ વજનમાં ફેરફાર!