ગુલામીથી લઈ સફળતા સુધી બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ જાણો શું કહ્યું પોતાના જીવન અંગે

Arrow

ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં લાખો લોકો આવે છે. હવે ધરે ઘરે ધીરેન્દ્ર શાસ્ત્રીનું નામ જાણીતું છે.

Arrow

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક કાગળ પર લોકોની સમસ્યા અને તેનો ઉપાય લખી કાઢે છે.

Arrow

એક ઇન્ટરવ્યૂમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના જીવન અંગે ખૂલીને જવાબ આપ્યા છે.

Arrow

તેમને પૂછવામાં આવ્યું કે તેમના જીવનને ત્રણ ભાગમાં વેચવામાં આવે જેમાં તે ગુલામીનું જીવન જીવતા હતા, બીજો આંશિક સફળ થયા અને ત્રીજો ભાગ ખૂબ સફળતા

Arrow

તેમને કહેવામાં આવ્યું કે તમે એક સ્ટાર માફક ચમકી રહ્યા છો. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, શરૂઆત થી લઈ આજ સુધીના લક્ષ્ય સુધી ગુરુની કૃપયા અને હનુમાનજીની કૃપા છે.

Arrow

તેમણે કહ્યું કે સફળતાનો શ્રેય બાગેશ્વર હનુમાનજી અને અમારા દાદા ગુરુજીને જાય છે. એમ કહેવામાં આવે કે તેમણે નિમિત માટે મને પસંદ કર્યો છે.

Arrow

તેમણે કહ્યું કે સનાતન માટે મારા પાસે કઈક કરાવવા માંગે છે. તો તે કરી પણ રહ્યા છે. તે જ બોલી રહ્યા છે. બસ આ બધા માટે નિમિત માત્ર હું દેખાઈ રહ્યો છું.

Arrow

પહેલા કદાચ હું ફક્ત મારા માટે માંગી રહ્યો હતો એટલે સીમિત હતો. હવે સમગ્ર વિશ્વ અને સનાતન હિન્દુ માટે માંગી રહ્યો છું એટલા માટે હવે અસીમિત છું.

Arrow

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે હું વધુ ભણેલ નથી. પરંતું એટલુ તો આવડે છે કે હું મારુ કામ કરી શકુ.

Arrow