સંદીપ માહેશ્વરીએ કહ્યું કેવી રીતે ઘટાડવું વજન? ખુદ પણ આ તરકીબથી કરી ચુક્યા છે વેટ લૉસ
સંદીપ માહેશ્વરી દેશના ફેમસ મોટિવેટર છે. તેમના યૂટ્યૂબ ચેનલ પર અંદાજે 24.5 મિલિયન ફોલોઅર્સ છે.
સંદીપ માહેશ્વરીએ પોતાના યૂટ્યૂબ પર એક વીડિયો From ILLUSION TO REALITY શેર કર્યો હતો, જેમાં તેમણે પોતાની વેટલોસ જર્ની કહી હતી.
એક બીજા વીડિયોમાં સંદીપે કહ્યું હતું કે વજન ઓછું કરવામાં 90% રોલ ડાયેટ અને 10% રોલ એક્સરસાઈઝનો હોય છે.
સંદીપે વીડિયોમાં કહ્યું હતું, થોડા વર્ષ પહેલા મારું વજન 84 કિલો હતું અને પછી મેં 67 કિલો ઘટાડ્યું હતું.
સંદીપ મુજબ, જે લોકો વજન કરવા માગે છે તે 2 રીત અપનાવે છે.
1- રનિંગ અથવા 2 ડાયટિંગ, એ ઉપરાંત તેમને બીજો કોઈ ઓપ્શન જ નથી દેખાતો.
સંદીપ જ્યારે 25 વર્ષના હતા ત્યારે બહુત એક્ટિવ હતા. પણ તે પછી 4-5 વર્ષ સુધી ફક્ત ઓફિસમાં 8-10 કલાક કોમ્પ્યુટર પર કામ જ કરતા.
એવું કરવા પર ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ ગઈ અને શરીરમાં ઘણી સમસ્યાઓ જેમ કે, કમજોરી, બેક પેન વગેરે આવવા લાગી.
જ્યારે ડોક્ટર પાસે તપાસ કરાવી તો સામે આવ્યું કે કોલેસ્ટ્રોલ લેવલ ડેંઝર ઝોનથી ઉપર છે, આ તેમના માટે લાસ્ટ સિગ્નલ હતું.
સંદીપે જ્યારે જાણકારી મેળવી તો ખબર પડી કે જો ભૂખથી વધારે જમીશું તો વજન વધશે અને ભૂખથી ઓછું જમીશું તો વજન ઘટશે.
સંદીપે જ્યારે આ સોલ્યૂશન અંગે જાણકારી મેળવી તો ખબર પડી કે ધીમે જમવાથી વજન ઓછું થઈ શકે.
સંદીપને વાત ખબર પડી કે ફૂડના કોળિયા ઓછામાં ઓછું 32 વખત ચાવવાથી વજન ઓછું થઈ શકે છે.જેના પર ઘણી રિસર્ચ પણ થઈ છે જે વાતની પુષ્ટી કરે છે.
સંદીપ કહે છે કે જમ્યા પછી પેટ ભરાઈ ગયું છે, તે સિગ્નલ મગજ સુધી પહોંચવા માટે 20-25 મિનિટ થાય છે અને ત્યાં સુધી આપણે ઘણું જમી ચુક્યા હોઈએ છે.
બસ ત્યાંથી સંદીપે આ ફૂડ હેબિટ એક્સેપ્ટ કરી જેમાં ના એક્સરસાઈઝની જરૂર ના ડાયેટની.
તેમણે આવું ત્રણ દિવસ સુધી કર્યું પછી પાછા નોર્મલ લાઈફમાં આવી ગયા. કારણ કે તે ફોકસ ન્હોતા કરી શક્તા.
પછી તેમણે એક મેગેઝિનમાં અમેરિકાના ગોલ્ફર ટાઈગર વુડ્સનું ઈન્ટરવ્યું વાંચ્યુ.
જેમાં કહેવાયું હતું કે ગોલ્ફ બોલ અને સ્કિટને ત્યાં સુધી દેખતા રહે છે જ્યાં સુધી માઈંડમાં પિક્ચર ન બની જાય કે બોલ ખાડામાં જઈ ચુકી છે. ત્યાં સુધી તે શોટ નથી મારતા.
તે પછી તેમણે 32 અંકને પીર રીતે પોઝિટિવ લેવાનું શરૂ કર્યું અને નક્કી કર્યું કે 32 વખત ચાવવાનું જ છે.
બસ પછી થોડા જ મહિનામાં વજન 84થી 67 કિલો થયું.
તેઓ હાલ પણ ધીમે ધીમે ખાય છે અને હજુ પણ તેમનું વેટ મેંટેન છે.