100 વર્ષની મહિલાએ જણાવ્યું લાંબી ઉંમરનું સિક્રેટ, ડાયેટમાં આ 3 વસ્તુઓ ખાતી
Credit: Marta Fainberg
દુનિયામાં ઘણા લોકો છે જે લાંબુ જીવે છે. આવી એક મહિલાનું નામ છે માર્ટા ફેનબર્ગ, જેની ઉંમર 100 વર્ષથી વધુ થઈ ગઈ છે.
Credit: Marta Fainberg
લોકો માર્ટાને તેના લાંબા આયુષ્ટનું સિક્રેટ પૂછે. પરંતુ માર્ટાનું કહેવું છે તે કોઈ એવું અલગ કામ નથી કરતી જેનાથી આયુષ્ય વધે.
ઓગસ્ટ 2023માં 100નો જન્મદિવસ ઉજવનાર કેલિફોર્નિયાની માર્ટા 4 બાળકોની માતા છે. તેમણે નોર્મલ રીતે જ શરીરનું ધ્યાન રાખ્યું છે.
માર્ટા હંમેશા પોતાના વજન પર નજર રાખતી. તે 11 વર્ષની હતી ત્યારે વજન 4-5 કિલો વધી ગયું, ત્યાંથી તે વજન કન્ટ્રોલમાં રાખે છે.
માર્ટાએ વેટ લોસ માટે બ્રેડ અને બટાટા ખાવાનું બંધ કર્યું. તેઓ સાઈકલિંગ અને રોલર સ્કેટિંગ જેવી કસરતો કરતા. હાલ પણ તે રોજ 1500 સ્ટેપ્સ ચાલે છે.
માર્ટાને 30ની ઉંમરે સ્વાસ્થ્ય સમસ્યા થઈ ત્યારથી તેણે મીઠું ખાવાનું ઓછું કરી દીધું.
1970 આસપાસ માર્ટાએ રેડ મીટ ખાવાનું બંધ કર્યું બાદમાં સંપૂર્ણ રીતે માંસ બંધ કર્યું. તે ઈંડા, લો કેલરી ફૂડ અને પનીર આહારમાં લેતી.
માર્ટાએ ચહેરા પર ક્યારેય સાબુ નતી લગાવ્યો. તે હજુ મેકઅપ લગાવે છે અને કોલ્ડ ક્રિમ લગાવે છે. પણ વાળને કલર નથી કરતી.
'જારવો 69' પર ICCના કડક પગલાં, વર્લ્ડકપની બધી મેચમાંથી ભગાડ્યો
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ટાલ પર ઉગશે નવા વાળ, લગાવો આ જાદુઈ રસ!
ડિનર-બ્રેકફાસ્ટ વચ્ચે આટલો ગેપ જરૂરી, 30 દિવસમાં જુઓ વજનમાં ફેરફાર!
દિવસભર એક્ટિવ રહેવા માંગો છો? આ 5 હેલ્ધી ડ્રિંક્સથી કરો શરૂઆત
વાળમાં લીંબુનો રસ લગાવવાથી શું થાય છે?