રોટલી પર ઘી લગાવીને કેમ ખવાય છે? ડોક્ટરે જણાવ્યું વૈજ્ઞાનિક કારણ
ઘીને દૂધથી નીકળેલા માખણમાંથી બનાવવામાં આવે છે. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક પણ માનવામાં આવે છે.
ઘી ઈમ્યૂનિટી વધારે છે, પાચન સુધારે છે, શક્તિ વધારે છે, ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરે છે. તેમાં વિટામિન K હોય છે.
મોટાભાગના લોકો રોટલી પર ઘી લગાવીને ખાય છે. પરંતુ શું તમે જાણો છો રોટલી પર ઘી કેમ લગાવાય છે?
કાનપુરના ગેસ્ટ્રો લિવર હોસ્પિટલના લિવર સ્પેશ્યાલિસ્ટ ડો. વી.કે મિશ્રા મુજબ, રોટલી પર ઘી લગાવીને ખાવાથી તે બ્લડ સુગર કન્ટ્રોલમાં રાખે છે.
'ઘી લગાવેલી રોટલી ખાવાથી તમારું મેટાબોલિઝમ સ્ટેબલ રહે છે અને લાંબો સમય સુધી પેટ ભરેલું રહે છે.'
ડો. વી.કે મિશ્રા મુજબ, મર્યાદિત પ્રમાણમાં ઘી ખાવાથી ફેટ બર્ન થાય છે અને મેટાબોલિઝમ વધે છે.
ઘી બ્રેન ફંક્શનને ઈમ્પ્રૂવ કરે છે, હાડકા મજબૂત કરે છે અને નર્વસ સિસ્ટમને મજબૂત રાખે છે.
ટ્રેનમાં ટિકિટ ચેકિંગના શું છે નિયમ? જાણતા હશો તો TTE હેરાન નહીં કરી શકે
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ચહેરા પર બરફ લગાવતા પહેલા આ જાણી લો
અનુષ્કા શર્મા દરરોજ નાસ્તામાં ખાય છે આ 3 વસ્તુ
પાવરફુલ મેમરી સાથે ફોકસ વધશે... મગજની ક્ષમતા વધારવા આ આદતો અપનાવો
ચહેરા માટે બેસ્ટ છે બ્લેક ટી, આ રીતે લગાવો