એચઆઈવી પોઝીટીવ અને એઈડ્સ વચ્ચે શું તફાવત છે?  

Arrow

દર વર્ષે 18 મેના રોજ વિશ્વભરમાં વિશ્વ એઇડ્સ રસી દિવસની ઉજવણી કરવામાં આવે છે.

Arrow

આ દિવસ એવા ડોકટરો અને વૈજ્ઞાનિકોને સમર્પિત છે જેઓ તેના નિવારણ માટે સતત પ્રયત્નશીલ છે, પછી તે સંશોધન હોય કે રસીનું ઉત્પાદન.

Arrow

જે વ્યક્તિ એઇડ્સ રોગ ધરાવે છે તેના શ્વેત રક્તકણોને ડેમેજ થાય છે. જેના કારણે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ સંપૂર્ણ રીતે નાશ પામે છે.

Arrow

ઘણા લોકો એચઆઈવી પોઝીટીવ અને એઈડ્સને એક સમાન માને છે, પરંતુ અમે તમને જણાવી દઈએ કે એચઆઈવી પોઝીટીવ અને એઈડ્સમાં ઘણો ફરક છે.

Arrow

HIV અને AIDS વચ્ચેનો સૌથી મોટો તફાવત એ છે કે HIV એ વાઇરસ છે અને AIDS એ એક રોગ છે.

Arrow

જ્યારે HIV વાયરસ રોગપ્રતિકારક શક્તિને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દે છે, ત્યારે તે એઇડ્સમાં ફેરવાય છે.

Arrow