શું તમારા યુરિનનો કલર પણ આવો દેખાય છે? આ ખતરનાક ઈન્ફેક્શનના છે સંકેત

યુનિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન એક સામાન્ય સમસ્યા છે, જેનો સામનો પુરુષો કરતા મહિલાઓ વધારે કરે છે.

આ બીમારી ત્યારે થાય છે જ્યારે રોગાણુ મૂત્ર પ્રણાલીને સંક્રમિત કરે છે. તેની અસર કિડની, બ્લેડર અને તેને જોડતી નળીઓ પર પડે છે.

UTI મુખ્ય રૂપથી ઈ-કોલાઈ બેક્ટેરિયાથી થાય છે. આ બેક્ટેરિયા મૂત્ર માર્ગથી બ્લેડર સુધી પહોંચી જાય છે.

હાઈજીનનું ધ્યાન ન રાખવું, ડિહાઈડ્રેશન અને ઓછું પાણી પીવું, ડાયાબિટિસ, પ્રેગ્નેન્સી તથા કિડની સ્ટોન.

પેશાબ કરતા બળતરા, વારંવાર પેશાબ આવવો, પેશાબમાં લોહી આવવો, પેશાબથી દુર્ગંધ આવવી વગેરે તેના લક્ષણો છે.

આ ઈન્ફેક્શનથી બચવા વધારે પાણી પીવો. સેક્સ પહેલા અને બાદમાં ટોઈલેટ જાઓ. પ્રાઈવેટ પાર્ટની સફાઈ કરો.

સારા તેંડુલકર કે સારા અલી ખાન, કોણ છે શુભમન ગિલની લેડી લવ? ખુલ્યું રહસ્ય!

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો