101545356

દાડમના સ્વાસ્થ્ય માટે છે ગુણકારી, કેન્સર અને ડાયાબિટીસને આપે છે લડત 

logo
Arrow
101545354

દાડમમાં પ્રોટીન, વિટામિન સી, કેલ્શિયમ, ફાઈબર, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને ફોલેટ જેવા જરૂરી પોષક તત્વો ભરપૂર હોય છે.

logo
Arrow
101545372

દાડમમાં એન્ટીઑકિસડન્ટો પણ છે જે શરીરના કોષને મુક્ત રેડિકલ નુકસાનથી સુરક્ષિત કરવામાં મદદ કરે છે.

logo
Arrow
101545354

દાડમમાં હાજર કેટલાક સંયોજનો રોગ સાથે સંકળાયેલ ક્રોનિક સોજાને રોકવામાં મદદ કરી શકે છે

logo
Arrow
101545363

કેટલાક અભ્યાસો દર્શાવે છે કે દાડમ ટયૂમરની વૃદ્ધિને ધીમી કરીને અને ફેલાવવા અને સોજાને ઘટાડવા અને કેન્સરને રોકવામાં મદદ કરી શકે છે.

logo
Arrow
101545364

દાડમમાં જોવા મળતા સંયોજનો બ્લડ પ્રેશર ઘટાડે છે, પ્લેકનું નિર્માણ ઘટાડે છે, છાતીમાં દુખાવો ઓછો કરે છે.

logo
Arrow
101545367

દાડમનો અર્ક કિડની પથરીમાં લાભદાયી છે.  અને લોહીમાં ઓક્સાલેટ્સ, કેલ્શિયમ અને ફોસ્ફેટ્સની સાંદ્રતાને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે

logo
Arrow
101545376 (1)

મગજ અને અલ્ઝાઈમર રોગ અટકાવવા અને ધ્રુજારી ની બીમારી સામે દાડમ લાભદાયી છે.

logo
Arrow
befunky-collage-6-1686729574