શું તમને પણ વારંવાર મોઢામાં ચાંદા છે? તો ચેતી જજો, આ જીવલેણ બીમારીનો સંકેત

19 MAR 2024

સામાન્ય રીતે મોઢામાં ચાંદા કે છાલા પડવાએ નોર્મલ બાબત ગણાવી શકાય, પરંતુ વારંવાર જો આવી સમસ્યા થઈ રહી છે તો તે ગંભીર બીમારીના સંકેત હોય શકે છે

ઓછું પાણી પીવું ઓછા પાણીનું સેવન અને ગરમ પ્રકૃતિવાળી ચીજોનું સેવન મોઢામાં ચાંદા કે છાલા પડવા પાછળનું મુખ્ય કારણ સામાન્ય રીતે માનવામાં આવતું હોય છે

વિટામીન B 12 આ ઉપરાંત મોઢામાં છાલા પડવાનું એક કારણ શરીરમાં વિટામીન બી12ની કમી પણ હોઈ શકે છે.

કેન્સરનું લક્ષણ કેટલાક આરોગ્ય નિષ્ણાતો અનુસાર, જો લાંબા સમય સુધી અઅ પ્રકારની સમસ્યા રહે છે તો તે ઓરલ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે

ઓરલ કેન્સરનું સૌથી મોટું લક્ષણ મોઢામાં લાલ અને સફેદ ધબ્બાએ ઓરલ કેન્સરનું સૌથી મોટું લક્ષણ ગણાવી શકાય છે  

મોઢામાં દુખાવા અને  બળતરા થવી સાથે જ મોઢામાં દુખાવા સાથે જોરદાર બળતરા થવી અને ગળવામાં મુશ્કેલી થતી હોય તો પણ તમે ચેતી જજો

જીભમાં સોજો રહેવો લાંબા સમય સુધી જીભમાં સોજો રહેવો અને જીભ પણ હલાવવામાં પણ મુશ્કેલી પડવી

જો તમને પણ આમના કોઈ લક્ષણો જાણતા હોય તો તરત જ ડૉકટરને દેખાડવું જોઈએ.