ખાતા પહેલા કેમ પલાળવી જોઈએ ખજૂર? કારણ જાણીને દંગ રહી જશો

ખજૂરમાં પોષક તત્વોનો ભંડાર હોય છે. તેમાં આયર્ન, મિનરલ, કેલ્શિયમ, અમીનો એસિડ, ફોસ્ફરસ અને વિટામિન્સ હોય છે.

એક ખજૂરમાં 23 કેલરી હોય છે, સાથે તે સેલ ડેમેજ, કેન્સર અને હૃદયની સમસ્યાઓથી બચાવવામાં ઉપયોગી સાબિત થાય છે.

કહેવાય છે કે ખજૂરને ખાતા પહેલા પલાળીને ખાઓ. આમ કરવાથી તેના ફાયદા ડબલ થઈ જાય છે. 

શિયાળામાં ખજૂરને પલાળીને ખાવાનું ફાયદાકારક છે. તે શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે.

ખજૂરમાં પર્યાપ્ત માત્રામાં ગ્લૂકોઝ, ફ્રેક્ટોઝ અને સુક્રોઝ હોય છે. આથી તરત જ શક્તિ માટે તેનું સેવન ખૂબ ફાયદાકારક છે.

ટ્રેનમાં ટિકિટ ચેકિંગના શું છે નિયમ? જાણતા હશો તો TTE હેરાન નહીં કરી શકે 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો