તમારા ઘરે ભેળસેળવાળી કાજુ કતરી તો નથી આવી ગઈને? આ રીતે 1 મિનિટમાં ચેક કરો

તહેવારમાં મિઠાઈની દુકાન પર જાત-જાતની મિઠાઈ તૈયાર કરાય છે. ખાસ કરીને કાજુ-કતરીનું વેચાણ વધુ થતું હોય છે.

દિવાળીમાં ભેળસેળના કિસ્સા પણ વધી રહ્યા છે. કાજુ-કતરીમાં પણ આ પ્રકારે ભેળસેળ સામે આવતી હોય છે.

જો તમે પણ બહારથી કાજુ-કતરી ખરીદતા હોય તો જરૂરી છે કે પહેલા જ તેના અસલી-નકલી કે ભેળસેળ વિશે ઓળખ કરી લો.

મિઠાઈમાં આમ તો કાજુ, માવો વપરાય છે, પરંતુ ઘણીવાર ક્વોન્ટિટી વધારવા તેમાં સ્ટાર્ચ, મેંદો, રિફાઈન્ડ તેલ, સ્કિમ્ડ મિલ્ક પાઉડર ઉમેરાય છે.

મિઠાઈમાં નાના ટુકડાને લઈને આંગળી-અંગૂઠા વચ્ચે રાખી ઘસો, તેમાં સુગંદ આવે તો સમજો તે અસલી છે.

જો તમારી કાજુ-કતરીમાં મેંદો વગેરે વસ્તુ મિક્સ હોય તો તેમાં સુગંધ ખૂબ ઓછી આવશે. 

તેને ચાખશો તો તેમાં સામાન્ય સીંગદાણાની સુગંધ આવે તો તેને ન ખરીદો.

73 વર્ષના એક્ટર પાસે નથી કામ, કરિયર બર્બાદ થતા કહ્યું- આમિર ખાને મને... 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો