1 રોટલીમાં કેટલી કેલરી, પ્રોટીન અને ફોટ હોય છે? ખાતા પહેલા જાણી લો
ઘઉં દુનિયામાં સૌથી વધુ ખવાતું ધાન છે. ભારતમાં ઘઉંની રોટલી મોટાભાગના લોકો ખાતા હોય છે.
ઘઉંના વધારે સેવનથી શરીરમાં કેલરી વધતા વજન વધી શકે. એવામાં સૌ કોઈને સવાલ થાય છે કે રોટલીમાં કેટલી કેલરી હોય છે?
100 ગ્રામ લોટની રોટલીમાં 13.2 ગ્રામ પ્રોટીન, 72 ગ્રામ કાર્બાહાઈડ્રેટ, 2.5 ગ્રામ ફેટ, 0.4 ટકા સુગર, 10.7 ગ્રામ ફાઈબર મળશે.
જો કોટલી પર ઘી લગાવામાં આવે તો કેલરી વધી જશે. ઘીમાં ફેટ હોય છે અને 1 ગામ ઘીમાં 9 કેલરી હોય છે.
જો કોઈ રોટલી પર 2-3 ગ્રામ ઘી લગાવે તો 18-27 કેલરી વધી જશે.
જો કોઈ ઘઉંના લોટમાં પાણી મિક્સ કરીને રોટલી બનાવે અને 35 ગ્રામ લોટથી રોટલી બને તો તેમાં 92 કેલરી હોય છે.
ઘઉંમાં સેલેનિયમ, મેગ્નીઝ, ફોસ્ફરસ, કોપર અને ફોલેટ પણ મળી આવે છે.
14 વર્ષ બાદ 'તારક મહેતા'થી થઈ જેઠાલાલની છુટ્ટી, શો છોડીને કરશે ભક્તિ?
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
શું હકીકતમાં બિયર પીવાથી વધે છે પેટ?
50ની ઉંમરે પણ યુવાન દેખાવું હોય તો આજથી જ ખાવાનું શરૂ કરી દો આ 3 વસ્તુ
ચહેરા માટે બેસ્ટ છે બ્લેક ટી, આ રીતે લગાવો
સવારમાં આ શાકભાજીઓ ખાઈ લો, શરીરમાં નહીં રહે વિટામીન બી12ની અછત