ગોળ અને ચણા સાથે ખાવાના છે આ 5 મોટા ફાયદા, આજે જ જાણી લો
Arrow
શેકેલા ચણા અને ગોળ સાથે ખાવાથી આપને કબજીયાતની સમસ્યા નથી થતી. મેટાબોલિજ
્મ મજબૂત રહે છે.
Arrow
તેને ખાવાથી આપ દિવસભર ઉર્જાવાન રહો છો અને ઈમ્યુન સિસ્ટમ પણ મજબૂત થાય છે
.
Arrow
ગોળ અને ચણા સાથે ખાવાથી હાડકા મજબૂત રહે છે. હૃદયનું સ્વાસ્થ્ય પણ સારુ થ
ાય છે.
Arrow
યાદ શક્તિ તેજ કરવામાં પણ આ આહાર બહુ કારગર સાબિત થાય છે. આ તમારા શરીરમાં
હોર્મોન સેરોટોનિનને વધારવાનું કામ કરે છે.
Arrow
તેમાં રહેલા ફોસ્ફરસ દાંતને મજબૂતી આપતા 10 ગ્રામ ગોળમાં 4 મિલીગ્રામ ફોસ્
ફરસ હોય છે અને ચણામાં 168 મિલીગ્રામ પ્રતિ 100 ગ્રામ હોય છે.
Arrow
બેહદ સુંદર છે 'ગુમ હૈ કિસીકે પ્યાર મેં'ના 'ઈશાન' શક્તિ અરોરાની પત
્ની નેહા સક્સેના, જુઓ તસવીરો
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
પેટની ચરબી 20 દિવસમાં આગાળી દેશે મેથીના દાણા, રોજ સવારે આ રીતે કરો સેવન
રાત્રે સારી ઊંઘ નથી આવતી? સૂતા પહેલા ખાઓ આ ફળ
પાવરફુલ મેમરી સાથે ફોકસ વધશે... મગજની ક્ષમતા વધારવા આ આદતો અપનાવો
સવારમાં આ શાકભાજીઓ ખાઈ લો, શરીરમાં નહીં રહે વિટામીન બી12ની અછત