શિયાળામાં આ ફળ ખાવાથી કફ એક ઝાટકે થશે ગાયબ
Arrow
ઠંડીની સીઝનમાં મોટા ભાગે લોકો શરદી-ખાંસી માટે દવા લેવાની પણ જરુર પડે છે
ફેફસામાં કફ જામ થઈ ગયો હોય તો આ ફળ આપના માટે રામબાણ છે
ઠંડીની સીઝનમાં સંતરા ખાવાથી ફાયદો ખૂબ ફાયદો થાય છે
સંતરામાં વિટામિન સી પ્રચૂર માત્રામાં હોય છે
વિટામિન સી બોડીને અંદરથી ડિટોક્સ કરવામાં મદદ કરે છે અને આપની ઈમ્યૂનિટી સિસ્મટને બૂસ્ટ કરે છે
દરરોજના બે સંતરા ખાઈ લેશો તો તમારા શરીરને પૂરતી માત્રામાં વિટામિન સી મળી રહેશે
આ ઉપરાંત સંતરામાં એન્ટીઓક્સિડેંટ અને એન્ટીબેક્ટીરિયલ ગુણ હોય છે
બોડીમાં સોજા અથવા ઈંફેક્શન જેવી વસ્તુઓમાં ખૂબ જ રાહત આપે છે
દુનિયામાં અહીં સૌથી મોંઘા વેચાય છે બટાકા, 10 ગ્રામ સોનાની કિંમતમાં મળશે એક કિલો
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
શું હકીકતમાં બિયર પીવાથી વધે છે પેટ?
રાત્રે સારી ઊંઘ નથી આવતી? સૂતા પહેલા ખાઓ આ ફળ
50ની ઉંમરે પણ યુવાન દેખાવું હોય તો આજથી જ ખાવાનું શરૂ કરી દો આ 3 વસ્તુ
પાવરફુલ મેમરી સાથે ફોકસ વધશે... મગજની ક્ષમતા વધારવા આ આદતો અપનાવો