શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે કોફી
કોફીને કોફિયા અરેબિકા નામના ઝાડના ફળમાંથી તૈયાર કરવામાં આવે છે. કોફી બીન્સ પીસીને કોફી પાવડર તૈયાર કરાય છે.
જો કોફીનું સેવન મર્યાદિત માત્રામાં કરવામાં આવે તો તેનાથી શરીરને ઘણા લાભ મળી શકે છે.
ઉર્જા અને સ્ફૂર્તિ વધારવામાં કોફી મદદરૂપ છે. કોફીમાં હાજર કેફીન મગજ અને નર્વસ સિસ્ટમની એક્ટિવિટીમાં વધારો કરે છે.
એક રિસર્ચ અનુસાર, દરરોજ 4 કપ કોફી પીવાથી ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ 30 ટકા ઓછું રહે છે.
એક રિસર્ચ મુજબ, મર્યાદિત માત્રામાં કોફીનું સેવન લીવરને સુરક્ષિત રાખે છે.
કોફીના સેવનથી ડિપ્રેશન, તણાવ અને ચિંતામાંથી ઘણી રાહત મળે છે.
કોફી અલ્ઝાઈમર અને ડિમેન્શિયા જેવી ન્યુરોડીજનરેટિવ બીમારીઓથી પણ બચાવે છે.
કોફી બ્લડ પ્રેશર લેવલને ઘટાડવામાં પણ મદદ કરે છે.
આ રેસ્ટોરન્ટમાં વેઈટરની નોકરી કરે છે વાંદરો, મળે છે ખૂબ જ ખાસ પગાર
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ચહેરા પર બરફ લગાવતા પહેલા આ જાણી લો
50ની ઉંમરે પણ યુવાન દેખાવું હોય તો આજથી જ ખાવાનું શરૂ કરી દો આ 3 વસ્તુ
પાવરફુલ મેમરી સાથે ફોકસ વધશે... મગજની ક્ષમતા વધારવા આ આદતો અપનાવો
ચહેરા માટે બેસ્ટ છે બ્લેક ટી, આ રીતે લગાવો