સવારે ખાલી પેટે પપૈયું ખાવાની ભૂલ ન કરતા, લેવામાંથી દેવામાં પડી જશો

પપૈયું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેના ખાવાથી ઘણા પ્રકારની બીમારીઓ દૂર થાય છે. તેમાં ફેટ-કેલેરી ઓછું હોય છે.

એવા ઘણા લોકો હોય છે જે ખાલી પેટે પપૈયું ખાય છે. આ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. 

પપૈયામાં એવા એન્ઝાઈમ હોય છે જે એલર્જી વધારી શકે છે. ખાલી પેટે પપૈયું ખાવાથી શ્વાસ સંબંધી સમસ્યા વધી શકે છે.

પપૈયામાં 96 મિલીગ્રામથી વધુ વિટામીન સી હોય છે. ખાલી પેટે પપૈયું ખાવાથી પથરીની સમસ્યા થઈ શકે છે.

વધારે પપૈયું પાચન ક્રિયા પર ખરાબ અસર કરે છે જેથી પેટમાં બળતરા અને દુઃખાવો થઈ શકે છે.

ખાલી પટે પપૈયું ખાવાથી ડાયેરિયાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

સારા તેંડુલકર કે સારા અલી ખાન, કોણ છે શુભમન ગિલની લેડી લવ? ખુલ્યું રહસ્ય!

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો