સવારે ઉઠતા જ લસણની કળીઓ ખાવાથી વજન ઘટશે, આ 5 ફાયદા થશે
ભારતમાં લસણનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. લસણ સ્વાદ વધારવાની સાથે તેના ઘણા ફાયદા છે.
વસણમાં પોટેશિયમ, ફોસ્ફરસ ઝિંક અને સલ્ફર સાથે સેલેનિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગેનિઝ હોય છે.
લસણની કળીઓ રોજ ખાવાથી મેટાબોલિઝમ અને પાચન તંત્ર બૂસ્ટ થાય છે, જેનાથી શરીરની એક્સ્ટ્રા ચરબી ઘટે છે.
લસણમાં સલ્ફર વધુ હોય છે, જે ત્વચાની કરચલીઓ દૂર કરે છે અને તેમાં એન્ટીઓક્સીડન્ટ હાનિકારક ફ્રી રેડિકલ્સને રોકે છે.
લસણ પેટ અને પાચન માટે ફાયદાકારક છે. લસણની બે કળીઓ પેટમાં ગુડ બેક્ટેરિયા વધારે છે.
રશ્મિકા બાદ હવે કેટરિનાની Deepfake તસવીરો વાઈરલ, 'ટુવાલ સીન' સાથે છેડછાડ
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
પેટની ચરબી 20 દિવસમાં આગાળી દેશે મેથીના દાણા, રોજ સવારે આ રીતે કરો સેવન
દીપિકા પાદુકોણની ચમકદાર સ્કીનનું આ છે સિક્રેટ, પહેલીવાર એક્ટ્રેસ કર્યો ખુલાસો
પાવરફુલ મેમરી સાથે ફોકસ વધશે... મગજની ક્ષમતા વધારવા આ આદતો અપનાવો
ચહેરા માટે બેસ્ટ છે બ્લેક ટી, આ રીતે લગાવો