શિયાળામાં જરૂર ખાઓ સફેદ રંગની આ વસ્તુ, 1 ઈંચ પણ નહીં વધે કમર

રોજિંદા ડાયેટમાં મૂળાને સામેલ કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. મૂળામાં કેલરી ઓછી હોય છે અને તેના સેવનથી શરીરને ઘણા પોષક તત્વો મળે છે.

મૂળામાં phytochemicals અને anthocyanins નામના તત્વો હોય છે જે કેન્સરનું જોખમ ઓછું કરે છે.

મૂળામાં પર્યાપ્ત માત્રામાં પોટેશિયમ હોય છે જે શરીરમાં સોડિયમ-પોટેશિયમની અછતને બેલેન્સ રાખી બ્લડ પ્રેશર નિયંત્રિત રાખે છે.

મૂળાથી સુગર લેવલ વધતું નથી, આથી ડાયાબિટિશના દર્દીઓ માતે તેનું સેવન સારું છે. તેમાં રહેલા તત્વો ઈન્સુલિનને નિયંત્રિત કરે છે.

મૂળામાં diureti ગુમ હોય છે, જે કિડનીના સ્વાસ્થ્ય માટે સારું છે અને શરીરમાંથી ઝેરી તત્વો કાઢવામાં અસરકારક છે.

જો તમને ઠંડીમાં શરદી-ખાંસીની ફરિયાદ રહેતી હોય તો ડાયેટમાં મૂળા સામેલ કરો.

ઘડપણ આવતા પહેલા કરી લેવા જોઈએ આ 4 કામ, મહાભારતમાં યુધિષ્ઠિરને મળી હતી શીખ 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો