શું ઠંડી ચા ફરી ગરમ કરી પીવી જોઈએ કે નહીં?

ભારતીયોના ફેવરિટ પીણામાં ચા પ્રમુખ સ્થાને આવે છે

મોટાભાગના લોકોની શરૂઆત ચા સાથે થતી હોય છે

આખા દિવસમાં કેટલાક લોકો 3-4 વખત કે તેથી વધુ વખત ચા પીવાનું પસંદ કરતા હોય છે

પરંતુ વધુ પડતી ચા પીવાથી તમારા હાડકાં નબળા પડે છે

આ સિવાય ચાને ફરીથી ગરમ કરવાથી શરીરને ઘણું નુકસાન થાય છે

દૂધ સાથે ચામાં બે કલાકમાં બેક્ટેરિયા ફેલાવા લાગે છે  

આરોગ્ય નિષ્ણાતો અનુસાર તાજી ચા પીવી વધારે હિતાવહ છે

નવા વર્ષમાં ઘરે લાવશો આ વસ્તુ તો થઈ જશો માલામાલ, માં લક્ષ્મીજી થશે પ્રસન્ન

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો