શું ઘરમાં ચાલતું હીટર બીમાર કરી શકે? જાણો શું કહે છે નિષ્ણાત
રૂમ હીટર ઠંડીથી બચાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે
પરંતુ જો તમે હીટરનો ઉપયોગ કરો છો તો તમારે થોડી સાવચેતી રાખવી જોઈએ
રૂમ હીટર અને કાર બ્લોઅર કાર્બન મોનોક્સાઇડ ગેસનું ઉત્સર્જન કરે છે
કાર્બન મોનોક્સાઇડ ગેસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે
આથી લાંબા સમય સુધી રૂમ હીટર ચાલુ રાખીને સૂવું ન જોઈએ
નિષ્ણાતોના મતે શિયાળામાં રૂમ હીટર ટૂંકા ગાળા માટે તેમજ સાવધાનીપૂર્વક વાપરવું જોઈએ
રૂમમાં હીટરના કારણે ઓક્સિજનનું લેવલ ઘટી જતું હોવાથી શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે
અસ્થમા કે શ્વાસના દર્દીઓએ રૂમ હીટરમાં ન રહેવું સ્વાસ્થય માટે ફાયદાકારક છે
આ રીતે Youtube પર જુઓ વીડિયો, આખો દિવસ ખતમ નહીં થાય ડેટા
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
પેટની ચરબી 20 દિવસમાં આગાળી દેશે મેથીના દાણા, રોજ સવારે આ રીતે કરો સેવન
શું હકીકતમાં બિયર પીવાથી વધે છે પેટ?
અનુષ્કા શર્મા દરરોજ નાસ્તામાં ખાય છે આ 3 વસ્તુ
પાવરફુલ મેમરી સાથે ફોકસ વધશે... મગજની ક્ષમતા વધારવા આ આદતો અપનાવો