આમળાનું ચૂર્ણ ખાવાથી કંટ્રોલમાં રહે છે થાઈરોઈડ, આ ખાસ ઉપાયો
Arrow
@Instagram
આદુના સેવનથી પણ આપ થાઈરોઈડને કંટ્રોલ કરી શકો છો. આદુનો એંટી-ઈંફલેમેટરી
ગુણ થાઈરોઈડને વધવાથી રોકે છે.
Arrow
ઉપરાંત, થાઈરોઈડની સમસ્યાવાળા લોકોને દહી અને દૂધનું સેવન વધુમાં વધુ કરવુ
ં જોઈએ. આ થાઈરોઈડ ગ્રંથિને વધતી અટકાવે છે.
Arrow
જેઠીમધનું સેવન કરવું ખુબ ફાયદાકારક હોય છે તેમાં રહેલા તત્વ થાઈરોઈડ ગ્રંથિને સંતુલિત કરે છે. ત આપ આ નુસ્ખો પણ અપનાવી શકો છો.
Arrow
આમળાનું ચૂર્ણ 5થી 10 ગ્રામ 1 ચમચી મધમાં મિલાવીને સવારે ખાલી પેટ ખાવાથી
થાઈરોઈડની બીમારી 1થી 2 મહિનામાં કંટ્રોલમાં આવે છે.
Arrow
અહીં દર્શાવેલી માહિતી વિવિધ માધ્યમની માહિતી પર આધારિત છે, આરોગ્યને લગતા
ખાસ પગલા લેતા પહેલા જે તે બાબતના તજજ્ઞનો સંપર્ક કરવો.
Arrow
Ileana D'cruz એ શેર કરી મનમોહક તસવીર, રિવીલ કર્યો પોતાના પુત્રનો ક્યૂટ ચહેરો
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
શું હકીકતમાં બિયર પીવાથી વધે છે પેટ?
દીપિકા પાદુકોણની ચમકદાર સ્કીનનું આ છે સિક્રેટ, પહેલીવાર એક્ટ્રેસ કર્યો ખુલાસો
પાવરફુલ મેમરી સાથે ફોકસ વધશે... મગજની ક્ષમતા વધારવા આ આદતો અપનાવો
ચહેરા માટે બેસ્ટ છે બ્લેક ટી, આ રીતે લગાવો