YouTuber અરમાન મલિકની પહેલી પત્ની પાયલે આપ્યો જુડવા બાળકોને જન્મ

Arrow

@instagram/ payal_malik_53, armaan__malik9

જાણીતા YouTuber અરમાન મલિકની પહેલી પત્ની પાયલ પોતાની ડિલીવરીને લઈ ચર્ચામાં છે.

Arrow

કૃતિકાની ડિલીવરી પછી બધા જાણવા માગે છે કે મલિક પરિવારમાં નવા મહેમાન ક્યારે આવશે.

Arrow

પાયલના કહ્યા પ્રમાણે તે જુડવા બાળકોને જન્મ આપવાની હતી.

Arrow

હવે જાણાકારી સામે આવી છે કે અરમાન મલિકની પહેલી પત્ની પાયલની ડિલીવરી થઈ ચુકી છે.

Arrow

કૃતિકાએ ઈંસ્ટાગ્રામ પર ઓપરેશન થિએટર બહારથી વીડિયો પોસ્ટ કર્યો છે. કેપ્શનમાં લખ્યું, 'પાયલ માં બની ગઈ'

Arrow

પાયલ ચાહતી હતી કે તેની ડિલીવરી 5 મેએ થાય. તેના દિકરાનો જન્મ દિવસ પણ ત્યારે જ છે.

Arrow