ડિલિવરીના 5 મહિનામાં ફરી પ્રેગ્નેટ થઈ બીજી પત્ની,એક્ટર 5માં બાળકનો પિતા બનશે

યુટ્યુબર અને એક્ટર અરમાન મલિકની જિંદગીમાં ફરી ખુશીઓ આવી રહી છે. તે 5મી વખત પિતા બનવાનો છે.

અરમાન મલિકની બીજી પત્ની કૃતિકા માતા બની રહી છે. એક્ટરે આ ગૂડ ન્યૂઝ વીડિયો લોગમાં આપી છે.

ચોંકાવનારી વાત એ છે કે કૃતિકા 5 મહિના પહેલા જ દીકરાને જન્મ આપ્યો છે, જેનું નામ અયાન રખાયું છે.

માત્ર 5 મહિનામાં કૃતિકા ફરી એકવાર પ્રેગ્નેટ થઈ જતા લોકો પણ ચોંકી ઉઠ્યા છે.

અરમાનની બીજી પત્ની કૃતિકાની ડિલીવરીના 20 દિવસ બાદ પહેલી પત્નીએ પણ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો.

11 વર્ષ નાની એક્ટ્રેસ સાથે કરોડપતિ સિંગરનો રોમાન્સ, જોઈને શરમાઈ નેહા, બોલી-ભાઈ બસ કર

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો