યુટ્યુબે આપી વોર્નિંગ, યુઝર્સ આ ભૂલ ન કરે નહીં તો પસ્તાવાનો વારો આવશે

Arrow

ગૂગલના વિડીયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Youtube નો જબ્બર ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે Youtube એ પોતાના યુઝર્સ માટે વોર્નિંગ જાહેર કરી છે.

Arrow

વોર્નિંગ એક મોટા કૌભાંડ સામે છે. જે Youtube ના નામ થી ચાલી રહી છે. Youtube ના નામથી એક ખોટો મેઈલ મોકલવામાં આવી રહ્યો છે.

Arrow

 જેમાં યુઝરને કહેવામાં આવે છે કે, Youtube એ પોતાની પોલિસી બદલી છે અને યુઝર્સને નવી સૂચના આપવામાં આવી છે.

Arrow

આ મેઇલ જોઈ કોઈ એવું કહી ન શકે કે આ ફેક મેઇલ છે. no-reply@youtube.com ઈમેલ પરથી મોકલવામાં આવે છે.

Arrow

જેમાં Youtube થી પૈસા કમાવવા માટે નવી ટેકનિક અંગે જણાવવામાં આવ્યું છે. જેમાં યુઝરે મેઇલ સાથે ડોક્યુમેન્ટ ઓપન કરવાનું કહેવામાં આવે છે.

Arrow

મેઇલમાં લિન્ક અને પાસવર્ડ પણ આપવામાં આવે છે. આ લિન્ક પર ક્લિક કરવાથી યુઝર્સની પર્સનલ ઇનફોરમેશન અને ઓનલાઈન સિક્યુરીટી પર ખતરો આવી શકે છે.

Arrow

આ મામલે Youtube એ ખુદ ટ્વિટ કરી જાણકારી આપી છે.  Kevin Breeze એ આ કૌભાંડ મામલે ટ્વિટ કર્યું છે.

Arrow

Kevin Breeze એ ટ્વિટને રી ટ્વિટ કરતાં કહ્યું છે કે Youtube  એ યુઝરને ચેતવણી આપી છે. કહ્યું છે કે કોઈને મેઇલ આવે તો કોઈને આ પ્રકારનો મેઇલ આવે તો કોઈ ફાઇલ પર ક્લિક ન કરે  

Arrow
વધુ વાંચો