37 વર્ષની ઉંમરે ઇશા ગુપ્તાની ફિટનેસ જોઈને તમે પણ દંગ રહી જશો,  ફ્લોન્ટ કર્યું ફિગર

Arrow

બોલિવૂડ એક્ટ્રેસ ઇશા ગુપ્તા ઈન્ડસ્ટ્રીની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે.

Arrow

તેણે 'આશ્રમ 3'માં પોતાની જોરદાર એક્ટિંગથી લોકોને પોતાની સુંદરતાના દિવાના બનાવ્યા હતા.

Arrow

ઈશા ગુપ્તાએ તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે, જેમાં તેની ફિટનેસએ લોકોના હોશ ઉડાવી દીધા છે.

Arrow

મુંબઈમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીનું રિસેપ્શન યોજાયું હતું.

Arrow

ઈશા ગુપ્તાએ ફોટોશૂટમાં પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યું

Arrow

ઈશા ગુપ્તા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ જોવા મળે છે. પોતાની તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે.

Arrow

જ્યારે પણ ઇશા ગુપ્તા ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે, ત્યારે ચાહકોનું દિલ જીતી લે છે.

Arrow

37 વર્ષની ઉંમરમાં પણ અભિનેત્રી ઇશા ગુપ્તાએ પોતાનું ફિગર મેન્ટેઇન રાખ્યું છે.

Arrow