ભારતની જ્યોતિએ ચીનની બેઈમાન ખેલાડીનો ઉતાર્યો ઘમંડ, જીત્યો સિલ્વર મેડલ
ચીનના હાંગઝોઉમાં ચાલતી એશિયન ગેમ્સમાં મહિલાઓની 100 મીટર હર્ડલ રેસમાં ભારત અને ચીનની મહિલા અથલિટ વચ્ચે હંગામો થયો.
ભારતની સ્ટાર જ્યોતિ યારાજીએ આ રેસમાં ત્રીજા નંબરે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, જ્યારે ચીનની યાની વૂએ સિલ્વર મેડલ જીત્યો હતો.
જોકે રેસ બાદ જ્યોતિ સહિત તમામ ખેલાડીઓએ ચીની પ્લેયરે ખોટું સ્ટાર્ટ લીધું હોવાનો આરોપ લગાવ્યો.
બેઈમાન ચીની ખેલાડીએ જ્યોતિ પર જ ખોટું સ્ટાર્ટ લેવાનો આરોપ લાગવ્યો, જે બાદ અમ્પાયરોએ જ્યોતિને ડિસ્ક્વોલિફાય કરવાનો નિર્ણય લીધો.
પરંતુ જ્યોતિએ મેદાન ન છોડ્યું, રિપ્લેમાં ચીની ખેલાડીએ ખોટું સ્ટાર્ટ લીધાનું સ્પષ્ટ દેખાતા અન્ય ખેલાડીઓએ વાંધો ઉઠાવ્યો.
અધિકારીઓએ બંને એથલિટને દોડવા માટે કહેતા ચીની ખેલાડીએ સિલ્વર મેડલ છીનવી લેતા તે ડિસ્ક્વોલિફાઈ થઈ ગઈ.
આમ આખરે ભારતની જ્યોતિને સિલ્વર મેડલ મળ્યો અને ચીની ખેલાડીનો દુનિયા સામે ઘમંડ તૂટી ગયો.
Kartik Aaryan એ બર્ફીલી નદીમાં લીધુ આઈસ બાથ, કશ્મીરથી શેર કર્યો વીડિયો
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ