યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ની અક્ષરા છે કરોડપતિ, જાણો એક  એપિસોડ માટે મળે છે કેટલી ફી

Arrow

'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ની અક્ષરા બનીને પ્રણાલી રાઠોડ દરેક ઘરમાં જાણીતો ચહેરો બની ગઈ છે. અક્ષુના પાત્રમાં લોકો તેને ખૂબ પસંદ કરે છે.

Arrow

 પ્રણાલી રાઠોડ પણ હવે હિના ખાન અને શિવાંગી જોશી ની જેમ લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે.

Arrow

પ્રણાલી રાઠોડની લોકપ્રિયતા સાથે ફોલોઅર્સ પણ ખૂબ જ વધુ છે. ઇન્સ્ટાગ્રામ પર 1.8 મિલિયન લોકો તેને ફોલો કરે છે.

Arrow

પ્રણાલી રાઠોડ ટીવીની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંની એક છે. ટેલીચક્કરના રિપોર્ટ અનુસાર, તેને 'યે રિશ્તા'ના એક એપિસોડ માટે 60 હજાર રૂપિયા ફી મળે છે.

Arrow

પ્રણાલી રાઠોડ જાહેરાત થી પણ  સારી કમાણી કરે છે.  તેમની કુલ સંપત્તિ 1 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

Arrow

પ્રણલી રાઠોડે 'યે રિશ્તા...'માં અક્ષરા બન્યા પહેલા ઘણા ટીવી શોમાં પણ કામ કર્યું છે. તેણે 'પ્યાર પહેલી બાર', 'જાત ના પૂછો પ્રેમ કી', 'બેરિસ્ટર બાબુ', 'ક્યૂં ઉઠાવે દિલ છોડ આયા' જેવા શોમાં કામ કર્યું હતું.

Arrow

તે વેબ સિરીઝ 'હુટઝપાહ'માં પણ જોવા મળી છે. પ્રણાલીએ 'શ્રેષ્ઠ અભિનેત્રી' એવોર્ડ જીત્યો છે.

Arrow
વધુ વાંચો