ડ્રાય ક્લીનને કહો 'Bye-Bye', શિયાળામાં ઊનના કપડાં ઘરે ધોવાની સરળ રીત 

શિયાળમાં કાતિલ ઠંડીનો સામનો કરવા ગરમ ઊનના કપડાં ધોવાએ એક મોટી સમસ્યા છે

ઘણા લોકો સ્વેટર અને શાલ જેવા ઊનમાંથી બનેલા કપડાંને ડ્રાય ક્લીન માટે લોન્ડ્રીમાં આપે છે

ઉનના કપડાને ડ્રાય ક્લિક કરવા કરતા ઘરે ધોવા એ સારો વિકલ્પ કે જે તમારા પૈસા પણ બચાવશે

ડ્રાય ક્લીન કરવા માટે કેટલાક કેમિકલનો ઉપયોગ થાય છે, જે કપડાંને નુકશાન કરે છે

ટબમાં ઠંડા પાણી અને ડીટરજન્ટનું સોલ્યુશન તૈયાર કરો

ગરમ કપડાંને 30 મિનિટ માટે આ સોલ્યુશનમાં પલાળી રાખો

કપડા હળવા હાથે ઘસો અને ઠંડા પાણીથી સાફ કરો, ત્યારબાદ ટુવાલમાં લપેટીને હળવા હાથે નિચોડી લો

ત્યાર બાદ તે સંપૂર્ણ સુકાઈ ન જાય ત્યાં સુધી તડકે તપાવ દો

રાત્રિના સમયે ક્યારેય ન કરતા આ ભૂલ, માં લક્ષ્મીજી થશે નારાજ અને ઘરમાં આવશે કંગાળી

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો