શું માધુરી દીક્ષિત લડશે લોકસભાની ચૂંટણી? રાજકારણમાં એન્ટ્રી અંગે અભિનેત્રીએ તોડ્યું મૌન
'ધક ધક' ગર્લ માધુરી દીક્ષિતને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રી રાજકારણમાં એન્ટ્રી કરવા જઈ રહી છે.
જોકે, જ્યારે એક ઈન્ટરવ્યુમાં માધુરી દિક્ષિતને આ અંગે સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે તેના પર પ્રતિક્રિયા આપી.
માધુરીએ કહ્યું કે, ના, બિલકુલ નહીં. મને રાજકારણમાં કોઈ રસ નથી.
તેઓએ કહ્યું કે, ચૂંટણી નજીક આવતા મારા નામની આવી અફવાઓ ઘણી ઉડતી હોય છે અને આ દર વખતનું છે.
તેઓએ કહ્યું કે, હું તમને જણાવી દઉં કે મને રાજકારણમાં કોઈ રસ નથી અને હું તેમાં જવાની નથી.
માધુરી દિક્ષિતે કહ્યું કે, જે વ્યક્તિ દેશ અને સમાજ માટે સારું કામ કરે છે, હું તેમના વખાણ કરું છું અને તેમને સપોર્ટ કરું છું.
માધુરી દિક્ષિતને લઈને અફવાહ ઉડી રહી હતી કે અભિનેત્રી નોર્થ વેસ્ટ મુંબઈથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે.
પરંતુ હવે માધુરી દિક્ષિતના નિવેદન બાદ હવે આ અટકળોનો અંત આવ્યો છે.
શર્ટને ડ્રેસ બનાવી નાખ્યો, 64ની ઉંમરે એક્ટ્રેસનો રિવીલિંગ અંદાજ જોઈ ફેન્ચ ચોંક્યા
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!