દીપિકા પાદુકોણને દીકરો થશે કે દીકરી? જ્યોતિષે કરી ભવિષ્યવાણી!

Koimoiના રિપોર્ટ અનુસાર, સેલિબ્રિટી જ્યોતિષ અને ફેસ રીડર પંડિત જગન્નાથ ગુરુજીએ ભવિષ્યવાણી કરતા કહ્યું કે દીપિકા દીકરાને જન્મ આપશે.

દીપિકા પાદુકોણે પતિ રણવીર સિંહની સાથે વર્ષની શરૂઆતમાં જ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.

દીપિકા પાદુકોણ લગ્નના ઘણા વર્ષો બાદ પોતાના પહેલા બાળકને જન્મ આપવા માટે તૈયાર છે.

દીપિકા પાદુકોણ ઘણીવાર બેબી બમ્પ ફ્લોન્ટ કરી ચૂકી છે. ફેન્સ એક ઝલક મેળવવા માટે ઉત્સુક છે.

હાલમાં જ દીપિકા પાદુકોણની ફિલ્મ 'કલ્કી 2898 એડી' સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.

દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં અજય દેવગન સાથે ફિલ્મ 'સિંઘમ અગેન'માં જોવા મળશે.