કોણ છે શાર્દુલ ઠાકુરની થનારી પત્ની? સુંદરતામાં બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર મારે છે

Arrow

ટીમ ઈન્ડિયાનો ક્રિકેટર શાર્દુલ ઠાકુર પણ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે.

Arrow

શાર્દુલ 27મી ફેબ્રુઆરીએ મંગેતર મિતાલી પારુલકર સાથે સાત ફેરા લેશે.

Arrow

મિતાલી વ્યવસાયે બિઝનેસવુમન છે અને 'ઓલ ધ બેસ્ટ' નામની સ્ટાર્ટઅપ કંપની ચલાવે છે.

Arrow

શાર્દુલ અને મિતાલી ઘણા વર્ષોથી એક-બીજાને ડેટ કરી રહ્યા છે.

Arrow

બંનેના લગ્નમાં લગભગ 200 જેટલા મહેમાનો સામેલ થશે.

Arrow

શાર્દુલ-મિતાલીએ નવેમ્બર 2021માં સગાઈ કરી હતી, જેમાં રોહિત શર્મા પણ હાજર રહ્યો હતો.

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો