Screenshot 2024 04 02 194722

કોણ છે Priyanka Chopra ની ભાભી? સિદ્ધાર્થ બન્યો ગુજરાતનો જમાઈ

2 APR 2024

Credit: Instagram

image
Screenshot 2024 04 02 194733

પ્રિયંકા ચોપરાના ઘરે ખુશીનો અવસર આવવાનો છે, તાજેતરમાં જ અભિનેત્રી તેના પરિવાર સાથે લોસ એન્જલસથી ભારત આવી હતી

Screenshot 2024 04 02 194854

અભિનેત્રીનો ભાઈ સિદ્ધાર્થ ચોપરા ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યો છે, તે પહેલા તેની સગાઈ સેરેમનીનું આયોજન થયું હતું

Screenshot 2024 04 02 194801

પ્રિયંકા ચોપરા ઘણીવાર પોતાની અંગત જિંદગીને સાર્વજનિક કરવાનું ટાળે છે, પરંતુ આ વખતે તેણે આ ખુશી તેના ફેન્સ સાથે શેર કરી છે

અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના ભાઈ અને ભાભીને અભિનંદન પાઠવ્યા છે

પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થ ચોપરાની સગાઈ ગુજરાતી યુવતી નીલમ ઉપાધ્યાય સાથે થઈ છે

બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં, નીલમે સાઉથ ઇન્ડિયન ફિલ્મથી કરિયરની શરૂઆત કરી છે

5 ઓક્ટોબર, 1993માં ગુજરાતમાં જન્મેલી નીલમ ઉપાધ્યાય મુંબઈમાં મોટી થઈ છે

2010માં નીલમે સાઉથ ફિલ્મ 'સેવથુ સરીયે'થી એક્ટિંગ ફિલ્ડમાં ડેબ્યૂ કર્યું હતું

નીલમ તથા સિદ્ધાર્થ પહેલી વાર અંબાણીના ઘરે આયોજીત ગણેશ પૂજામાં સાથે જોવા મળ્યા હતા