Screenshot 2024-01-05 153122

હંસરાજ રઘુવંશીના રામ ભજને PM મોદીનું જીતી લીધું દિલ, જાણો તેમની સંઘર્ષની કહાની

logo
Screenshot 2024-01-05 152758

અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ ચાલી રહી છે. PM મોદી 22 જાન્યુઆરીએ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થશે.

logo
studio_square_thumbnail

આ દરમિયાન પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર ભગવાન શ્રી રામને સમર્પિત હંસરાજ રઘુવંશીનું ભજન શેર કર્યું છે.

logo
hansraj-raghuwanshi-live-concert-in-mauritius-4-4

હંસરાજ રઘુવંશીનો જન્મ 18 જુલાઈ 1992ના રોજ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં થયો હતો.

logo
Screenshot 2024-01-05 153009

તેમણે પ્રાથમિક શિક્ષણ હિમાચલની સ્કૂલમાંથી જ મેળવ્યું હતું. ત્યારબાદ તેઓએ B.com માટે સુંદરનગર મંડીની MLSM કોલેજમાં એડમિશન લીધું હતું.

logo
Screenshot 2024-01-05 153030

તેઓએ જણાવ્યું કે, તેમને ભણવામાં જરાય રસ નહોતો, તેઓ એક જ ધોરણમાં ચાર વખત નાપાસ થયા હતા.

logo
Screenshot 2024-01-05 152524

તેમને ગાવાનો ઘણો શોખ હતો, ગાવાના શોખને કારણે પૈસાની જરૂર હતી અને ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી.

logo
Screenshot 2024-01-05 153144

આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેઓએ તેમની કોલેજની કેન્ટીનમાં જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું.

logo
Screenshot 2024-01-05 153046

હિમાચલમાં થોડા દિવસ સુધી મજૂરીકામ કરીને તેમણે પહેલું ગીત 'બાબાજી' કંપોઝ કરાવ્યું હતું. જે યુટ્યુબ પર હિટ થઈ ગયું હતું.

logo
Screenshot 2024-01-05 153536

'મેરા ભોલા હૈ ભંડારી' ભક્તિ ગીતે હંસરાજને રાતોરાત લોકપ્રિય બનાવી દીધા હતા.

logo
Screenshot 2024-01-05 152641

તેઓએ ગયા વર્ષે જ અભિનેત્રી કોમલ સકલાની સાથે લગ્ન કર્યા છે.

મલાઈકા-અર્જુનનો સંબંધ તૂટ્યો! લગ્ન માટે નથી તૈયાર, થઈ ગયું બ્રેકઅપ? 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો