જ્યારે સ્ક્રિપ્ટને ભૂલી અને એક્ટરે કિસ કરી, ડાયરેક્ટર જોતાં જ રહી ગયા 

Arrow

બોલિવૂડ હોય કે હોલીવુડ, આજકાલ ફિલ્મોમાં કિસિંગ સીન હોવા સામાન્ય વાત છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલીક એવી ફિલ્મો છે જેમાં એક્ટર્સે અનસ્ક્રીપ્ટેડ કિસિંગ સીન આપ્યા છે.

Arrow

અભિનેતા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણનું તેમની ફિલ્મ 'રામ-લીલા'ના ગીત અંગ લગા દેમાં કિસિંગ સીન અનસ્ક્રીપ્ટેડ હતું.

Arrow

બાર્બી ફેમ અભિનેત્રી માર્ગો રોબીએ તેની એક ફિલ્મમાં બ્રાડ પિટને કિસ કરી હતી. આ સીન પણ ઘણો વાયરલ થયો હતો. માર્ગોએ કહ્યું હતું કે કદાચ તેને ફરીથી બ્રેડને કિસ કરવાનો મોકો નહીં મળે, તેથી તેણે કિસિંગ સીન આપ્યો.

Arrow

એક્ટર વરુણ ધવને ફોટોશૂટ દરમિયાન કિયારા અડવાણીને કિસ કરી હતી, જ્યારે ફોટોગ્રાફરે તેને કિસિંગ સીન આપવા માટે કહ્યું ન હતું.

Arrow

હોલીવુડ અભિનેતા ટોમ ક્રુઝ અને એમિલી બ્લન્ટે તેમની ફિલ્મ 'એજ ઓફ ટુમોરો'માં જે કિસિંગ સીન આપ્યા હતા તે ફિલ્મની સ્ક્રિપ્ટમાં નહતા.

Arrow

વરુણ ધવને તેની ફિલ્મ 'ઢિશૂમ'ના ગીત 'જાનેમન આહ'માં પરિણીતી ચોપરાને કિસ કરી હતી, જ્યારે ફિલ્મની સ્ક્રિપ્ટમાં આવો કોઈ સીન નહતો.

Arrow

અમેરિકન હસ્ટલના ડિરેક્ટર ડેવિડ રસેલે જણાવ્યું હતું કે ફિલ્મમાં અભિનેત્રી જેનિફર લોરેન્સ અને એમી એડમ્સે જે કિસિંગ સીન આપ્યા હતા તે અનસ્ક્રીપ્ટેડ હતા.

Arrow

જ્યારે હોલિવૂડ અભિનેતા ક્રિસ અને બ્રાઇસે તેમની ફિલ્મમાં કિસિંગ સીન આપ્યો ત્યારે ખુદ ફિલ્મના ડાયરેક્ટર પણ ચોંકી ગયા કારણ કે આ સીન સ્ક્રિપ્ટમાં નહતો

Arrow

લોકપ્રિય અભિનેતા ટોમ ક્રૂઝે તેની ફિલ્મની સહ-અભિનેત્રી કેલીને ફક્ત એટલા માટે ચુંબન કર્યું કારણ કે તે તેની લાઇન્સ ભૂલી ગયો હતો.

Arrow