'કપડા ઉતારીને સીન આપવો પડશે', જ્યારે માધુરીને ડાયરેક્ટરે ફોર્સ કર્યું, પછી...
બોલિવૂડની ધક-ધક ગર્લ માધુરી દિક્ષીતની દુનિયા દિવાની છે. તેની અદાઓ અને સુંદરતા ફેન્સને ઘાયલ કરી દે છે.
માધુરીએ પોતાના કરિયરમાં 70થી વધુ ફિલ્મો કરી છે અને તેની એક્ટિંગના ઘણા ફેન દિવાના છે.
હવે એક્ટર-ડાયરેક્ટર ટીનુ આનંદે માધુરીને લઈને ખુલાસો કર્યો છે, જે મુજબ એક્ટ્રેસે અભિતાભ બચ્ચન સાથે ફિલ્મની ના પાડી દીધી હતી.
Radio Nashaને આપેલા ઈન્ટરવ્યૂમાં ટીનુ આનંદે કહ્યું, 1989માં બચ્ચન અને માધુરીને Shanakht ફિલ્મ માટે સાઈન કર્યા હતા.
આ ફિલ્મમાં બંને પહેલીવાર સાથે દેખાવાના હતા, પરંતુ શૂટિંગના 1 દિવસ પહેલા માધુરીએ બ્રામાં સીન આપવાની ના પાડી દીધી.
ટીનુએ કહ્યું પહેલા માધુરીએ સીન માટે હા પાડી. પછી મેકઅપ રૂમથી બહાર જ ન આવી. હું લેવા ગયો તો કહ્યું, હું આ સીન કરવા નથી માગતી.
ટીનુએ કહ્યું, સીન કરવો પડશે, પરંતુ માધુરી ન માની અને ડાયરેક્ટરે એક્ટ્રેસને ત્યાંથી જતા રહેવા કહી દીધું.
'કપિલ શર્મા શો'ની એક્ટ્રેસ જોડિયા બાળકોની માતા બનશે, 'બેબી શાવર'માં કરી ખૂબ મસ્તી
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!