બાબા બાગેશ્વર લગ્નનું પ્રપોઝલ રિજેક્ટ કરશે તો શું કરશે શિવરંજની?

બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે લગ્ન કરવાની ઈચ્છા રાખનારી MBBS સ્ટુડન્ટ શિવરંજની UP પહોંચી ગઈ છે.

બાગેશ્વર ધામથી માત્ર 78 કિમી દૂર છે, અને ધીરેન્દ્ર શાસ્ત્રી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ લઈને જઈ રહી છે.

શિવરંજનીએ પોતાની મનોકામના પૂરી કરવા હાથમાં કળશ લઈને ગંગોત્રીથી પદયાત્રા શરૂ કરી હતી.

તેણે કહ્યું, મેં ક્યારેય નથી કહ્યું કે હું તેમની પાસે લગ્નનો પ્રસ્તાવ લઈને જઈ રહી છું.

શિવરંજનીને જ્યારે પૂછવામાં આવ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી તમારા લગ્નના પ્રસ્તાવને ફગાવી દેશે તો?

તેણે આગળ કહ્યું, તે મારા પ્રાણનાથ છે અને હંમેશા રહેશે. તે મારા ભગવાન છે આથી હું તેમને પ્રાણનાથ કહું છું.