એવું તે શું થયું કે સન્ની દેઓલ રડી પડ્યો? અમીષા પટેલે લૂછ્યા આંસુ

Arrow

ફિલ્મ ગદર 2નું ટ્રેલર રીલીઝ થઈ ચૂક્યું છે. દમદાર એક્શન અને ડ્રામાથી ભરપૂર સ્ટોરીને લોકોનો સારો રિસ્પોન્સ મળ્યો છે.

Arrow

ટ્રેલર લોન્ચ ઇવેંટમાં સમગ્ર સ્ટાર કાસ્ટ હજાર રહ્યા છે. સન્ની દેઓલ તારા સિંહ અને અમીષા પટેલ સકિનાના ગેટઅપમાં જોવા મળ્યા હતા.

Arrow

ઇવેંટ શરૂ થયા પહેલા સ્ટેજ પર સન્ની દેઓલ ભાવુક થયા હતા. ફિલ્મને લઈને લોકોનો પ્રેમ જોઇ અને સની દેઓલ ઈમોશનલ થઈ ગયા હતા.

Arrow

સ્ટેજ પર આવતા ટ્રેલરની વાહ વાહી થવા લાગી હતી. લોકો હિન્દુસ્તાન ઝિંદાબાદના નારાઓ લાગ્યા હતા. મુંબઈમાં ભારે વરસાદ હોવા છતા ચાહકો આવ્યા હતા.

Arrow

આ જોઇ અને સન્ની દેઓલ ભાવુક થયા હતા અને આંખોમાં આંસુ આવી ગયા હતા. લોકોનો પ્રેમ જોઇ અને સન્ની દેઓલની આંખો ભરાઈ આવી હતી.

Arrow

આ દરમિયાન અમીષા પટેલ સન્ની દેઓલના આંસુ લૂછવા માટે આગળ આવી અને તેમને હગ કરી અને હિંમત આપી હતી.

Arrow

અમીષા પટેલની સન્ની દેઓલ પ્રત્યેની સંવેદના જોઇ અને ફેન્સ અમીષાના વખાણ કરવા લાગ્યા હતા. ફેન્સે તારા અને સકિનાને બેસ્ટ જોડી ગણાવી હતી.

Arrow

ગદર 2 ઓગસ્ટની 11 તારીખે રીલીઝ થશે. જે બોક્સ ઓફિસ પર OMG 2 સાથે મેદાને ઉતરશે.

Arrow