'હું નથી ઈચ્છતો કે તું...' કેટરીનાનો ટુવાલ સીન જોઈને આવું હતું પતિ વિક્કીનું રિએક્શન
ફિલ્મ 'ટાઈગર 3' સાથે કેટરીના કૈફ ખૂબ ધુમ મચાવી રહી છે. ફિલ્મમાં તેનો ટુવાલ સીન ખૂબ વાઈરલ થયો.
હવે આ વાઈરલ સીન પર એક્ટ્રેસના પતિ વિક્કી કૌશલની પ્રતિક્રિયા સામે આવી છે.
આ સીનમાં કેટરીના હોલિવૂડ એક્ટ્રેસ મિશેલ લી સાથે ફાઈટ કરતા જોઈ શકાય છે. બંને એક્ટ્રેસ ટુવાલ લપેટીને ફાઈટ કરી રહી છે.
ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા વિક્કીએ કહ્યું- હું ફિલ્મની સ્ક્રિનિંગમાં ગયો હતો અને અમે ફિલ્મ જોઈ રહ્યા હતા.
'તે સીન આવ્યો અને હું કેટરીના તરફ ઝુક્યો અને તેને કહ્યું- આજ પછી હું તારા સાથે ઝઘડો નહીં કરું, હું નથી ઈચ્છતો કે તું ટુવાલમાં મારી પીટાઈ કરી દે.'
વિક્કીએ કહ્યું- કેટરીનાએ સીન સારી રીતે નિભાવ્યો છે. મેં તેને કહ્યું, તમે બોલિવૂડની સૌથી સારી એક્શન એક્ટ્રેસ છો. મને તેની મહેનત પર ગર્વ છે.
ભગવાન રામ અને શ્રીકૃષ્ણથી શીખવી જોઈએ આ એક વાત, જયા કિશોરીએ આપ્યો મંત્ર
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!