બીચ પર મોનોકોનીમાં ચિલ કરતી દેખાઈ 'આશ્રમ' વેબ સીરીઝની બબીતા

Arrow

Photo-video Credit: instagram/tridhac

એક્ટ્રેસ ત્રિધા ચૌધરી જ્યારથી વેબ સીરીઝ 'આશ્રમ'માં નજરે પડી છે, ત્યારથી તે સોશ્યલ મીડિયા પર છવાયેલી રહે છે.

Arrow

સીરીઝ પછી ત્રિધાની ફેન ફોલોઈંગમાં જબ્બરનો ઉછાળો આવ્યો છે.

Arrow

ઈંસ્ટાગ્રામ પર ત્રિધાને 2 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.

Arrow

હાલમાં ત્રિધા માલદીવમાં વેકેશન મનાવી રહી છે અને પોતાની ખુબસુરત તસવીરોથી ફેંસને પોતાના દીવાના બનાવી રહી છે.

Arrow

લેટેસ્ટ તસવીરમાં ત્રિધા બીચ સાઈડ પીંક મોનોકિની અને સનગ્લાસમાં ચિલ કરતી નજરે પડે છે.

Arrow

ત્રિધા વેસ્ટર્ન સાથે સાથે ટ્રેડિશનલ લુકમાં પણ ખુબ સુંદર લાગે છે.

Arrow

આવા ઘણા પહેરવેશમાં તેની સુંદરતા હંમેશા નીખરી આવી છે.

Arrow

ત્રિધાના કરિયરની વાતર કરીએ તો તે ઘણી શોર્ટ ફિલ્મો, ટીવી સીરિયલ અને વેબ સીરીઝમાં કામ કરી ચુકી છે.

Arrow
વધુ વાંચો