ફક્ત બ્લેક બ્લેઝર પહેરી સની લિયોને કરાવ્યું ફોટોશુટ,  બોલ્ડનેસની તમામ હદો પાર કરી

Arrow

ફિલ્મોમાં એક્ટિવ રહેવા સિવાય સની લિયોનીની સુંદરતા સોશિયલ મીડિયા પર પણ જોવા મળે છે.

Arrow

છેલ્લા થોડા સમયથી સોશિયલ એકાઉન્ટ પર એવી તસવીરો શેર કરે છે કે તેના ફેન્સને પરસેવો છૂટી જાય છે.

Arrow

બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોન ઈન્સ્ટાગ્રામ પર તેના બોલ્ડ ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.

Arrow

સની લિયોન સોશિયલ મીડિયા પર તેના ફોટા શેર કરે છે, ત્યારે ચાહકો તેના દરેક અંદાજના વખાણ કરતા થાકતા નથી.  

Arrow

સની લિયોન ફક્ત બ્લેક બ્લેઝર પહેરી ફોટોશૂટ કારવાયું છે. જેમાં બોલ્ડનેસની તમામ હદો પાર કરી છે.

Arrow

સની લિયોન હવે માલદીવનું વેકેશન પૂર્ણ કરી પરત ફરી છે. ત્યારે હવે માલદીવની તસવીરો સતત શેર કરી રહી છે.

Arrow